સાંભળો, એક વાત પૂછું, તમને તમારી માંને જનતા થાય છે? મને પણ થાય છે. અમારા ઘરમાં છે ને પહેલા લાકડાનો ચૂલો હતો. તો માં ખાસી ખાઈ ખાઈને અધમુઈ થઈ જતી હતી. પણ જ્યારથી ઘરમાં ગેસ આયો છે ને ત્યારથી ખૂબ જ રાહત મળી છે માને. સાંભળ્યું છે, મોદીજીએ મોકલ્યો છે ગેસ. ખૂબ જ સરસ કામ કર્યું છે મોદીજીએ. આવી જ રીતે સાડાતરણ કરોડથી વધુ માતાઓને પહેલી વાર રાંધણ ગેસ મળ્યો છે. ચોખી વાત છે. એક એક વ્યક્તિની શક્તિ પ્રગતિમાં બદલાઈ રહી છે. એટલે જ તો દેશમાં જે દાયકાઓ સુધી નથી થયું તે માત્ર 48 મહિનાઓમાં થયું છે.